સુરત માં જે ફૂલ જેવા દીકરા દિકરી ઓ નો પરિવાર કયાંક આવી રીતે
તેમના સંતાન યાદ કરતા હસે તેમની યાદ માં મે એક કવિતા લખી છે
તે ભાઈ બહેનોભગવાનેએમના આત્માને ભગવાન વડવાળો
શાંતિ આપે એવી પ્રાર્થના
યાદ તમારી આવે
અમને યાદ તમારી આવે
એણે જ જીદગી લય લીધી
જયાં તમે જીદગી બનાવવા ગયા
અમને તમે સોડી રે ગયા
એ તમારી યાદો તમે સોડી રે ગયા
એ યાદો ના સહારે
અમે જીદગી રે જીવીએ
જો આવે કોઈ શુભ ઘડી તો
તમને યાદ કરે પરિવાર
એ રૂડી આવેલી ઘડી એ
એ ઘડી ને બે ઘડી થોભાવીને
એ યાદ તમારી આવે
ને અમને રડાવી જાય છે
તમારી યાદ આવે બાર બાર
તમે કેમ ન આવો એકવાર
લેખક :દિનેશ રબારી(પોરબંદર)
Date:૨૭/૦૫/૨૦૧૯