"સાવધાન ઈંડિયા" સિરીયલ િવશે િમત્રો સાથે ચર્ચા કરતાં સારીકા બોલી; અરે, યાર એ તો કાંઈ જોવા જેવી સિરીયલ છે? એનો દરેક એપિસોડ દિમાગ ને 'શકીલુ' બનાવી દે છે,
થોડા જ દિવસમાં થયેલા અસહ્ય અનુભવે સારીકાને દુ:ખી હૃદયે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા મજબૂર કરી..
" િમત્રો, પોતાના િસવાય અન્ય કોઈ પર પણ વિશ્વાસ મૂકતા પહેલા કમ સે કમ એક વાર જરૂર િવચારજો, ચકાસણી કરજો,,,, આ દુનિયામાં વિશ્વાસથી ખતરનાક િવષ બીજુ કોઈ નથી "
અને હા, સાવધાન ઈંડિયા જરૂર જો જો..... જરૂરી માગઁદશઁન મળી રહેશે..........