હે સૂરજ કહે તો,
તું કેમ આટલો ભડકે બળે છે...??
આ સૂરજ ને કોઈ સમજાવો...
આટલો ગરમ શાને થાય છે...??
ચાંદની ચંદ્ર ને ઓઢી બેઠી છે,,
નક્કી સૂરજનું પણ દિલ કોઇયે
દુભાવ્યું લાગે છે...
ચંદ્ર હજી તો આથમતો નથી
કે સૂરજ ભડકે બળે છે...
સૂરજ ને કહો, એ
કેમ આટલો તડપે છે...?
ગરમી હજી તો આવી નથી,
તોય સૂરજ તું કેમ આટલો તપે ??
ફેબ્રુઆરી એ જરૂર
તારું પણ દિલ તોડ્યું લાગે છે...
એટલે જ તું આ વખતે
સમય પહેલા પોતાના રંગ માં
રંગે છે ને...!?
હે સૂરજ કહે તો,
તું કેમ અાટલો ભડકે બળે છે...??