Gujarati Quote in Thought by Afsana

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નહી રાખું કોઈ શરત પ્રેમ માં
જીવાડીશ નહીં કોઈ વ્હેમ માં,

નિભાવજે દિલ થી આ સંબંધ
અહીં કોઈ જ સ્વાર્થ નથી સંબંધ માં,

બસ લાગણી છલકાવીશ અવિરત
બની શકે તેટલી ઝીલી લેજે સ્નેહવર્ષા,

લોકો કહે હોય છે સગા હોય સ્વાર્થ ના
આપણે ખોટા પાડશું એમને મિત્રતા માં.

Gujarati Thought by Afsana : 111185075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now