*બોટાદ* ના રેલ્વે સ્ટેશન પર અમદાવાદ નો એક માણસ મળ્યો.
કહેવા લાગ્યો.
મારું પર્સ ક્યાંક ખોવાઈ ગયું છે.,,
બસ મને સુરેન્દ્રનગર થી અમદાવાદ
પહોચવાના પૈસા આપી દો.
ટીકીટ 500 રૂપિયાની છે, અને મારે ઘરે હું જતો રહીશ.
બસ 500રૂપિયા જોઈએ છે.
આમ તો હું ખુબ સંપન્ન પરિવાર થી છું, મને પૈસા માંગતા ખચકાટ થાય છે.
ત્યારે આપણા બોટાદ વાળાએ કહ્યું,
એમા શરમાવા જેવી કોઇ વાત નહિ ભાઈ,
કોઇક દિવસ મારી જોડયે આવું થઇ શકે..
આ લ્યે મારો ફોન, તારા ઘર વાળાઓ જોડે વાત કર.
કઈ દે કે મારા આ નંબર ઉપર 499રૂપિયા નું રીચાર્જ કરાવી દે,
અને તું મારી પાસેથી 500 રૂપિયા રોકડા લઇ લે.
તારો પરોબ્લેમ સોલ થઇ જશે.......
પેલો અમદાવાદ વાળો માણસ કઈ બોલ્યા ચાલ્યા વગર આગળ ચાલવા લાગ્યો
તો બોટાદ વાળો કે...
*ટોપા તારા જેવા તાે રોજ ૧૭ આવે છે*
*GJ 33 અમથું થોડું કેવાય છે*
???? Enjoy ? ?????