હતું એક ચંદન વૃક્ષ
જે જંગલ મધ્યમાં,
એને ફરતે વિંટાઇને
બેઠો શેષ નાગ મધ્યે,
જોઈ ચિત્ર આ નવું
જાગ્યું કુતૂહલ મુજને
મનથી વિચારવા મજબૂર
કરી ગયું,પહેલી નજરે જ
એ મારા દિલમાં વસી ગયું,
એક પળમાં મને પોતાનું
કરી ગયું,મારું મન એ
હરી ગયું,એ ચિત્ર ચંદનના
વૃક્ષે વિંટાયેલ સાપનું મારું
દિલ ચોરી કરી ગયું...
-રવિ નકુમ 'ખામોશી'
#khamoshi