*હીંગરીયા*
હરખ હેયૈ તો અજ મુંકે થયો ઘણો.
આય હીગંરીયે હરિ સાહેબ જો ઘૂણો.
સંત કલ્યાણદાસ બાપુજી કિરપા ઘણી.
સવાર સાંજ રામ લક્ષ્મણ જાનકી ભક્તિ ઘણી.
પારયો બોલ બાપુજા એનજો બૈડો થયો પાર.
ભક્તિ સચી વે પલ મેં હરિ મિલે સુધરે સંસાર.
નર ચે સમરયો સીતા રામ તણાં નામ.
પાવન પેરચા અઈ હીગંરીયે જે ધામ.
નારાણજી જાડેજા
*નર*
મૂળ- ગઢશીશા
હાલ- મુન્દ્રા