English Quote in Thought by Urvashi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો કોઈ કહે ને કે ,
આ તારાથી નહી થાય...!!!
અા તારી બસની વાત નથી...!!
તારી ઔકાત નથી...!!!
બસ કંઈ જ કહેશો નહી.... એ જ દિવસથી કામે લાગી જાવ ને બસ એ કરીને બતાવો...!!
કારણકે ધારો તો કંઈ પણ અશક્ય નથી....
મહેનત કરશો તો સફળ થવાના રસ્તા આપોઆપ ખૂલવા લાગશે....!!

English Thought by Urvashi : 111183579
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now