English Quote in Thought by Parmar Vanrajsinh

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


*ચાલ , જીંદગી, જીવી* *લઇએ !*


તમારું એક નાનકડું એપ્રિસીએશન શુ કમાલ કરી શકે છે એ જોવું હોય તો...

?તમારા પપ્પાને કહો કે આ ઝભ્ભો તમને બહુ સારો લાગે છે

?મમ્મીને કહો કે તારા ગાલ પર જે ખાડા પડે છે એ મને ગમે છે

?પત્નીને કહો કે ડાર્લિંગ આજે તેં જે શાક બનાવ્યું છે એનો સ્વાદ સાચે જ અદ્ભૂત છે.

?તમારા નાના ભાઈને કહી દો કે એને બ્લેક શર્ટ મસ્ત્ સ્યુટ થાય છે.

?બહેનને કોલ કરીને કહી દો કે તારી બહુ યાદ આવે છે

?તમારા મિત્રને કહો કે આજે તે જે શર્ટ પહેર્યું છે એમાં તું એકદમ હીરો લાગે છે

?તમારી સાથે કામ કરતા સહકર્મીને કહો કે આજે તે કામ મારા કરતાં પણ સારું કર્યું છે.

?તમારી નીચે કામ કરતા માણસને એક સ્માઈલ આપીને થેન્ક યુ કહી દો.

બસ નાની નાની વાતોથી જ તો બને છે આ મસ્ત મજાની લાઈફ. ચાલ જીવી જ લઈએ
???

English Thought by Parmar Vanrajsinh : 111183555
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now