Gujarati Quote in Blog by Patidaar Milan patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સપના ના ભંડાર સંકેલી ને દૂર નીકળી આવ્યો છું, મુશ્કેલી નામ ની રેતી માં મારા પગ દ્વારા ક્યારેક ક્યારેક ચાલવાનું આવે છે,
હિમંત હારી જવાનો જો સમય આવે તો મારી હિમંત ના પાયા ને જરા કહું છું કે, ભાઈ સાહેબ એ બધું પછી ક્યારેક અત્યારે હું જલ્દી માં છું.....

Gujarati Blog by Patidaar Milan patel : 111183406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now