Gujarati Quote in Motivational by Dhruti Dave

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?જરુરી નથી કે રોજ કરતા હોઈએ તો જ થાય. રોજ ન કરનાર પણ અકલ્પનીય કામ કરી જાય છે.

આ ફિલમના હિરો તો રોજે જીમ જાય વજન ઉંચકે તે હિરોઈનને ઉંચકી શકે. પણ બિચારા જે ન જતા હોય એ કેમ ઉંચકી શકે ? કો. કમર જ ટુટી જાય. પણ નવાઈની વાત તો એ છે કે મુસીબત ના સમયે ન ધાર્યું કરનાર પણ છે જેમ કે ધરતીકંપ સમયે કોઈ અશક્ય ને ઉંચકીને ઘર બહાર લઈ જઈ શકે છે. તો કોઈ બિમારને ઉંચકીને કારમાં બેસાડી શકે છે. તો કોઈ ખાડામાં પડ્યું હોય તો વજનદાર નિસરણી લાવી આપે ખાડા થી બહાર આવવા. તો કોઈ પોતાની જાન જોખમમાં મૂકી આગમાં સપડાયેલા ને બચાવવા કરે...ૐD

Gujarati Motivational by Dhruti Dave : 111183316
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now