"વ્યાસપીઠ" મને ખુબ આદર છે આ જગ્યાની સાથે. દરેક વ્યક્તિ લાયક નથી હોતી આ જગ્યા પર બેસવા માટે. ભક્તિ, અનુભવ અને knowledge નો સુભગ સમન્વય એટલે વ્યાસપીઠ. જ્યારે વ્યાસપીઠ જોવ છું ત્યારે એમ થાય કે એ વ્યકિત કેટલા મહાન હશે જેને આ પદ મલ્યું છે. કારણ કે મને એ બધી જ વ્યાસપીઠ પર "બાપુ" (મોરારી બાપુ) દેખાય છે.એનુ વ્યક્તિત્વ આજે પર યુવાનો માટે આદર્શ છે. બાપુની કથા સંભાળવા માટે વડિલોની સાથે સાથે યુવાનો પણ આવે છે.