જેમાં વાત કરવા માટે પણ તમારી ભીખ માંગવી પડે...
કે પ્લીઝ મારી સાથે વાત કરને...
આ પ્રેમ નથી
દરરોજ તરસતા રહીએ એમના બે મીઠા શબ્દો સાંભળવા..
પણ #IGNORE સિવાય બીજું કશું ના મળે...
આ પ્રેમ નથી
જેમાં દરરોજ એમને બીજા સાથે ઓન જોઈને બળવું પડે...
અને એમના એક જવાબ માટે પણ તરસવું પડે...
આ પ્રેમ નથી
આપણે એક મિનિટમાં જવાબ આપતા રહીએ...
અને એમના કલાકો સુધી પણ જવાબ ના આવે.....
આ પ્રેમ નથી
??