સ્કૂલ વાળી... નમણી હોઈ છે. ?
કોલેજ વાળી... જોરદાર હોય છે.?
બાજુ વાળી... કડક હોય છે.?
ઑફિસ વાળી... મીઠી હોય છે.☺
ઘર વાળી... ફિક્કી હોય છે.?
હોટલ વાળી... મસ્ત હોય છે.?
ફાઈવ-સ્ટાર વાળી... મોંઘી હોય છે.?
પણ એક વાત છે યાર...
...ચા☕ એટલે ચા...? એના વગર ચાલે જ નહીં.
? ખબર નઈ શું-શું વિચાર્યું હશે તમે...
મેસેજ જૂઓ જરા કે...કોઈ સંસ્કારી એ મોકલ્યો છે...
?? વિચાર બદલો તો દેશ બદલાશે...
બાકી એકલો મોદી બિચારો શું-શું બદલશે...??