જિંદગી છે સાહેબ...
અહીંયા ગમે તેટલું કોઈના માટે કરશું કોઈ ને કઈ પણ ફર્ક નહીં પડે.....
કામ પડે ત્યાં સુધી આપડે છીએ, કામ પત્યા પછી ઓળખશે પણ નહીં.....
ભલેને જીવ પણ કાડી ને રાખી દઈએ તો પણ એને કંઈ ફર્ક નહીં પડે ..
જીંદગી છે સાહેબ ! અહીંયા કોઈ કોઈ નું નથી....