*જિંદગી નાની છે પણ....*
*દરેક પળમાં ખુશ છું,*
*કામમાં ખુશ છું,*
*આરામમાં પણ છું,*
*આજે પનીર નહી તો,*
*દાળમાં પણ ખુશ છું,*
*આજે ગાડી નથી તો,*
*પગે પગે ચાલવામાં ખુશ છું,*
*આજે કોઇ નારાજ છે,*
*તો તેના અંદાજમાં ખુશ છું*
*જેને જોઈ શકતો નથી,*
*એના અવાજથી જ ખુશ છું,*
*જેને પામી નથી શકતો,*
*એના વિચારોમાં જ ખુશ છું,*
*સમય જવાનો હતો એ તો*
*જતો રહ્યો એની મીઠી યાદો માં ખુશ છું,*
*એ સમય કાલે આવશે,*
*એની રાહ જોવામાં ખુશ છું,*
*હસતા હસતા જીંદગીના*
*બધા પળ વિતાવું છું,*
*હું મારા આજમાં ખુશ છું,*
*જીંદગી નાની છે,*
*હું મારી દરેક પળ માં ખુશ છું,*
*દિલને ગમી હોય તો જવાબ આપજો,*
*નહીંતર હું વગર જવાબે પણ ખુશ છું,*