કોઈક પ્રેમ નિભાવી ગયું,
ને કોઈક પ્રેમ સમજાવી ગયું..
કોઈક પાસે આવી ગયું,
ને કોઈક દૂર ચાલ્યું ગયું..
કોઈ એ મારી ખામી બતાવી,
મને ધિકારી ગયું,
ને કોઈ ખુબી બતાવી,
સ્વીકારી ગયું..
મને નફરત કરતા અનેક સામે,
આજે કોઈક ઉભુ રહી ગયું..
આ #સ્વાર્થી દુનિયા માં આજે,
નિઃસ્વાર્થ વ્યક્તિ સાથે ભેટો થઈ ગયો..
?? ??????? ???