* એક ઘરની બહાર બોડઁ ટાંગેલુ હતુ*
" *પત્નિનેં વશ માં કરવાનું તાવીજ*"
" * અહીંયા થી મળશે *"
* લાંબી લાઈન લાગી હતી *
????????????????????
* ત્રણ જણ વાત કરતા હતા...*
૧ . * હું ૮૦km દુર થી આવું છુ...*
૨. * હું ૧૧૦km દુર થી આવું છુ...*
૩. * કહે હુ અહીયાં નો જ છું...*
* અને આ મારું જ ઘર છે *
સાલ્લુ કોઈ બોડઁ, ટીંગાડી ગયુ છે.
* મારે કાઢવુ છે પણ*
* કોઈ આગળ જવા જ નથી દેતુ..!*