Gujarati Quote in Blog by Naranji Jadeja

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વ્યસન*

જીવન જીયો અંઈ જોસ મેં,કમ કયો અંઈ હોસ મેં.

નસે મેં લેથડી છણ્યા વાટ મેં, ઈજ્જત ઉડઈ સમાજ મેં.

કોલાય વસો આલ્કોહોલ જે રંગ મેં,ન વિઝા એન સંગ મેં.

દુઃખ આય દયા નાય દારુ મેં,ડેડા અફીણ કમ ન અચે ધવા મેં.

ઘર ખાલી થીન્ધા બિડી સેગરેટજે ધુવે મેં, ફેફસાં ભરાબા ટીબી જે જીવાણુ મેં.

ગુટખા તમાકુ સે ફસાન્ધા કેન્સર મેં,દિ આજા ટુંકા થીન્ધા પન માવે મેં.

માળું ન હલન્ધા સમસાણ યાતરા મેં, હડા પણ ન બરધા આન્જા મસાણ મેં.

નર ચે સમજ સારી સલાહ સાન મેં, જીંદગી મુલ્યવાન વેડફ ન વ્યસન મેં.

નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ

Gujarati Blog by Naranji Jadeja : 111180300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now