મેંકણ દાદા ની સાંખીઓ..
??જીનામ ???
જીયો તો ઝેર મથીયો,
થીયો સકકર જેરા શેણ,
મરી વેંઘા મારુરા ને રૌંધા ભલે જા વેણ....
કદેક મન માકુંરી ને કદેક કેસર સિંહ,
જેરા જેરા મારુરા,
ને તેડા તેડા તી...
ભાય વડી વખરી, હકડાં ડા ને બયાં ડડ,
ભુંગે સામા ભુંગા ને,
સદે સામા સદ..
કુરીયું કુરીયું કર કરયો તા ,
કુરીયે મેં આય કુંડ,
મટી ભીગી મટી મલી વેંધી ને મોં મે પોંધી ધુળ..
મેકણ ચેં પીર પીર કર કરયો તા પીરે જી નાય ખાણ,
પંજ ઈન્દ્રીયું વારે વંશ કરયો ત પીરજ ચોવાયું પાં..
હકરા હલ્યા બયા હલધા ત્રયા ખણે વઠા અંઈ ભાર,
મેંકણ ચેં સાયબ સંભરેં ગન નકા પાં પઢ ઉનજ કંતાર..
મેંકણ ચેં જ વનાં જીરાણ મેં આંઉ,
કયો શેણેં કે સડ,
મટી ભીંગી મટી મલી વંઈ મુંકે હુંકારો ન ડીંએ હડ...