નતી હલે ગાડલ આય મેણું વૈશાખ.
નતી મેલે કેરી જેનમે ઝાડ તે પે શાખ.
કોયલ કાગડા કેડા વૈન્ધા રહ્યા,
નતો સુણાજે હાણે મોરજો ટહુકાર.
મી જા મન્ઢાણ જેઠ મેં નતા થઈ,
ચે કુધરત ફેરી વઈ થીયે તા દુકાર.
નર ચે ફર્યા આજા દિ સુથ વાર્યા વન વગડેજી
પોય મી અચેજા કંઈએ તા વિચાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ