Gujarati Quote in Shayri by HINA DASA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિખાલસ કબૂલાત કરી શકે ક્યાંક,
એવી એક જગ્યા રાખજે આસપાસ..
ખુદને  નિર્દોષ સાબિત કરી શકે ક્યાંક,
એક એવી અદાલત રાખજે આસપાસ..
તારો આધાર બની થામી શકે ક્યાંક,
એક એવું હૈયું સાચવજે આસપાસ...

Gujarati Shayri by HINA DASA : 111179970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now