મમ્મી હું જાવ છું, એ હંમેશા માટે અલવિદા કહી જાય છે શું ખબર હતી.
મારા મમ્મી પપ્પા એ સપના જોયા મારા માટે, એ સપના અધુરા રહી જશે શું ખબર હતી.
મારે મારી જિંદગી જીવવી હતી, એ જિંદગી આજે મોત બની જશે શું ખબર હતી.
મને મારા ભવિષ્ય ની સુંદર તસ્વીર કંડારવી હતી, હું જ એ એક દિવાલ પર ની તસ્વીર બની જઈશ શું ખબર હતી.
મારા મમ્મી-પપ્પા ના ચહેરા પર મુસ્કાન જોવી હતી, હું જ એ ચહેરા ની નિરાશા બની જઈશ શું ખબર હતી....
By -kish...
.