1.સુરતમાં ફાયરબ્રિગેડ વાળા પાસે ચાર માળ સુધી ની સીડી પણ નથી
2.ફાયરબ્રિગેડ વાળા પાસે પૂરતો સામાન જ નથી
3.અમે લોકો જે ટેક્સ ભર્યો છે તેના પૈસા ક્યા ઉપયોગ થાય છે
4.ફાયરબ્રિગેડ પાસે ઉપરથી પડતા લોકોને બચાવવા માટેનો કોઈ સામાન જ નથી
5.શોર્ટ સર્કિટ ચાલુ છે છતાં જીઇબી નો પાવર ચાલુ છે જીઈબી નો પાવર શા માટે બંધ નથી થતો
6.ફાયર બ્રિગેડના આવતા જ્યાં પાંચ મિનિટની વાર લાગવી જોઈએ ત્યારે ફાયર બ્રિગેડ 45 મિનિટ વાર લગાડે છે
???????
ફોટા તો બહુ શેર કરે આ શેર કરીને બતાવો
???????