Gujarati Quote in Motivational by Naranji Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?અશ્રુભીની શ્રદ્ધાંજલિ..?

ટળવળતા રહ્યા એ માસૂમ પંખી
'ને સળગી એની પાંખો
સાંભળી આજે એ ઘટના રડી પડી સૌ કોઈની આંખો.?

કહે એ બાળકો અંતરાત્માને કે
અમે તો હતા લાચાર...
પણ તમાશો જોનારા તમે તો નહોતા લાચાર ?

ધિક્કાર છે આજે એ માણસજાત પર જે નિહાળી રહી હતી તમાશો.
ના રહ્યા પ્રાણ પંખેરૂ આ લાચાર શરીરમાં તોય જોતા રહ્યા તમાશો?

કાપડનું છે આ શહેર તો પણ ઉભા ના રહ્યા
નીચે બટકું કાપડ લઈ અમને ઝીલવા...
આટલા નિઃ હૃદયી કેમ થઈ ગયા લોકો ? કે ના દીધા અમને ખીલવા.?

તારાઓ પણ આકાશમાં પડી ગયા છે આજે ઝાંખા
આપે પ્રભુ એ કોમળ આત્માને શાંતિ એ જ ગાવી આજે ગાથા.?

Gujarati Motivational by Naranji Jadeja : 111179345
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now