*મનજી ગાલ*
પોળીકા ખાઈ પેટ ભરીયે,ધુળ મેટી જા ફક ભરીયે.
નાય મથે છત નાય સમતલ પટ,રે જેડા ઈ ચોવાજે ઝુપળ પટ.
અધ ખુલ્લો અંગ ને રેખડે કાળે મેં ખુલ્લે પગ.
ન વે રાન્ધ કેલા રાંધીકળો તોય મોં તે ઉમંગ.
પા ફેશનમે ફાટેલ લુગડા પેરી થીયુ ન રાજી.
એ જન્મારો એનમે કાઢીએ તોય કરીયે મોજ.
ભણેલા ગણે ગોતીયે પાટી, ન મેલે તો કોઈ સહપાઠી.
એન કે કેતરા હુંધા અરમાન મુંજા પ વે માન.
નર ચે ગરીબેજો હેકળો મથે વારો દાતાર.
દુઃખ ગણે થીયે દેસી પણ લખમી કે લાચાર.
નારાયણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ