*રાત્રીના પરદા ખોલીને જુઓ કલશોર કરે છે એક સવાર ...*
*પૂછે છે હું આવું ??*
*મેં હસીને કહ્યું હા આવને...*
*હસતી હસતી એક સવાર દોડતી આવીને મારે ગળે વળગી પડી...*
*એનું નામ હતું જિંદગી...*
*પાંચ પગથિયા પ્રેમ ના...*
*જોવું... ગમવું... ચાહવું... પામવું...!*
*આ ચાર બહુ સહેલા પગથિયાં છે...*
*સૌથી અઘરું પગથિયું છે પાંચમું...*
*"નિભાવવું"*
??
*?????શુભ સવાર?*