હાય, માતૃભારતી પર આ વાર્તા 'ચીસ-17'
'ચીસ માં ....
હવેલીમાં રહેતાં ઠાકુર સાહેબના સંતાનો જ્યારે પુરાતન હવેલીના ઐયાશ પ્રેતોના સકંજામાં આવી વાસનાની ગંદી રમત રમે છે ત્યારે.. બે પ્રેમાળ ભાઈ-બહેનોના દબાઈ ગયેલા વ્યક્તિત્વ ની ચીસ સાંભળી શબનમ પ્રેતાત્માઓ નો ભૂતકાળ જાણવા નીકળે છે ત્યારે સર્જાય છે ઘણાખરા નિર્દોષ લોકોના મૃત્યુની ચીસ...