ખેડૂ તારા વારતા પાણી
ગુજરાત માં છે રૂપાણી
નહિ મળે હવે તને પાણી
ક્યાંથી આવશે તારી કમાણી
હવે તારી પાસે છે એક જ યારી
મરવું છે પણ સાબરમતી માં નથી પાણી
મોદી આવ્યો છે હવે ક્યાં થી છે નશીબ ની યારી
છે એ તો છે ખેડુ નો દુશ્મન નહિ આવે હવે ખેતર માં પાણી
Written by Dishu patel