આજે વર્ષો પછી પણ તારી યાદો હજુ અકબંધ છે,છતાં હૃદય હજુ પૂછે છે હજુ પ્રેમ બાકી છે.....
હજુ પણ તારા આંગળી ના ટેરવાનો સ્પર્શ યાદ છે ,છતાં પણ હૃદય પૂછે છે હજુ પ્રેમ બાકી છે......
હજુ પણ જ્યારે પણ સામે આવો છો, હદય જોરથી ધબકે છે,છતાં પણ હૃદય પૂછે છે હજુ પ્રેમ બાકી છે......તારી યાદો માં એકલતા હજુ એટલી જ પ્યારી લાગે છે ,છતાં પણ પૂછે છે હજુ પ્રેમ બાકી છે.....
હા હજુ પ્રેમ બાકી છે........
..