તારી મારી વાતો-4
એ પહેલી મુલાકાત હતી, મનમાં તો અનેક આશા અને ઉમંગ હતાં આમ તો ઘણીવાર જોઈ હશે પણ આજની વાત અલગ હતી. એની ઝુકેલી પાંપણ અને બીડાયેલા હોઠ તેમજ હાથ- પગે આંગળીઓ દ્વારા થતી હલચલ એનાં સ્પષ્ટ મૌન વચ્ચે પણ ઘણું બોલી રહયાં હતા.પછી બન્ને (મનોમન(સ્વગત)) કેટલો ઉપકાર છે ઇશ્વર તારો કે જેને રોજ દુરથી નિહાળ્યા છે આજે એને નજરોનજર જોઉં છું બસ આ મુલાકાત આજીવનનુ મિલન બની રહે.......
લિ. Butter Boy