?કાલે સાંજે પત્ની બોલી તમારી પાસે મોજા નથી , ચાલો માર્કેટમાં....
ત્રણ કલાક માર્કેટમાં બધા જ સ્ટોલ ઉપર ફરીને પાછા ફર્યા ત્યારે મારા હાથ માં 3 સાડી...
૨ લેડિઝ સ્વેટર...6 પલાઝો..... અને ૪ ડ્રેસ હતા...
અને મને આશ્વાસન આપવા માં આવ્યું કે...
આ માર્કેટમાં મોજા ખૂબ જ મોંઘા છે અને ક્વોલિટી માં હલકા છે....
કાલે ડી-માર્ટ માં મોજા લેવા જશું.....!!!
???