પ્રેમ વિના નથી દુનિયા કાંઇ
પ્રેમ તેનો (દુનિયા) આધાર ભાઇ
પ્રેમને પામવા પ્રેમ કર
પ્રેમ વડે પથ્થર પીગળે
આ પ્રુથ્વીને શોભાવવા ખીલ્યું રુપાળુ
પુષ્પ એક પ્રેમ કેરું
પ્રેમને સબંધમાં ન વણાય
પ્રેમને કાંઇ નામ ન અપાય
પ્રેમ વાસનાથી ના ગુંથાય
પ્રેમ લાગણીથી ન પોષાય
પ્રેમ એ અદ્વિતીય
પ્રેમ વડે પ્રેમ પમાય
-- અમિત કુમાર