એકલતા સમી આ જીવન મા
કોઈ તો એવું આવે
જેને જોઈ ને બસ કઇ કહેવાની પણ જરૂર ના પડે
બોલિયાં વગર એ બધું સમજી જાય
કહીયા વગર ઘણું કરી જાય
એને જોઈ આ જીવન કઇ અલોંકિક લાગે
અપાર પ્રેમ કરવાનું મન થાય
ઘણું જીવવાનું મન થાય
ઘણું કરવાનું મન થાય
એક મેક ના સાથ ની જંખના થાય
રાધા કૃષ્ણ જેવો પ્રેમ હોઈ
રામ સીતા જેવો વિશ્વાસ હોઈ
શિવ શક્તિ જેવો સાથ હોઈ
કોઈ તો એવું આવે આ જીવન મા
બસ કોઈ તો એવું આવે આ..............