જોઇએ છે એક મિત્ર
ભલે હોઈ એ વિચીત્ર.
થાય મનની વાત ઘડી
એ સાંભળે બેઘડી.
કહી સકાય દીલના ભાર
મુકી સકાય વિશ્વાસ અપાર.
માને એ વાત મારી
મનાવી જાંણે એ પોતાની.
ના હોય કોઈ રાઝ દીલમા,
સલાહ આપે બાપ જેવી
મદદ કરે ભાઈ જેવી.
ફરમાઈશ કરે બહેનો જવી
થાવ ઉદાસ તો હસાવી જાંણે.
હોવ ખુશ તો બને સહભાગી.