આજે જયારે દિમાગને પૂછ્યું તયારે,
દિલ કહી ઉઠ્યું -સબંધ એટલે રિલેશન
રિલેશન એટલે - રી+લેસન,
ફરી ફરી કરવાનું લેશન...
લાગણીઓને પાકી કરવાનું વાર વાર કરવાનું હોમાવોર્ક...
સબંધ એટલે?
આજે જિયારે દિલને પૂછ્યું તયારે...
દિમાગ બોલી ઉઠ્યું-
સંબંદ એટલે સમ -બંધ,
સરખો પ્રેમ, વ્યહવાર અને લાગણીઓ!
-- અમિત કુમાર