#AB ?kunjdeep...
તને જોઉં કે તારી આંખો ને
કંઈ કેટલું કહેવા મથે એ,
તું તો કંઇ જ નથી કહેતો પણ
પણ તારા હાલ કહી દીધા તારી આંખો એ,
તડપે છે તું પણ મને મળવા
એ કહી દીધું મને તારી આંખો એ,
કરી લે મિલન ને કરી લે વાતો
તારા વતી અનુમતી આપી છે મને તારી આંખો એ...
સમાવી લે મને તું તારા માં
એવું તે ન કહયું પણ
ઈશારો કર્યો છે તારી આંખો એ..
કુંજદીપ