Gujarati Quote in Thought by Amit Nahierwala

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પિતા એટલે...
કાળજી ભરેલું કાળજું,
કડકાઈ અને કરૂણાનું મિશ્રણ,
સંસ્કારોનું સુરક્ષા કવચ,
નિષ્ઠાની નિશાળ...

માતા એટલે...
સ્નેહનું સરનામું
ઉપકારનું વહેતુ ઝરણું
મમતાનો મહાસાગર
નિરાંતનો શ્વાસ.

-- અમિત કુમાર

Gujarati Thought by Amit Nahierwala : 111172962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now