Gujarati Quote in Motivational by Dharmendra Kanala

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/lmRsqmbJZV8


3 ) દુનિયાની કોઈ પણ ભાષા શીખવા માટેનો પ્રારંભ મૂળાક્ષરોથી જ થાય છે. અંગ્રેજીનાં મૂળાક્ષરો દુનિયાની અન્ય ભાષા કરતા ઘણી રીતે નોખી-અનોખી છે. મૂળાક્ષરો કેમ લખવા અને બોલવા જોઈએ એ પાયાના જ્ઞાનથી આપણે અંગ્રેજી શીખવાના શ્રી ગણેશ કરીએ છીએ. તમામ અક્ષરોના ઉદ્દભવથી લઈને તેની રસપ્રદ માહિતી અહીં આપવામાં આવી છે. આ સાથે દરેક વિડીઓ સાથે ખૂબ સુંદર ફેક્ટસ અને ગૃહકાર્ય આપવાની પદ્ધતિ આપેલ છે. જે આપને આ ભાષા શીખવામાં મદદ કરશે અને આ ભાષા પ્રત્યે આપનો રસ જાગૃત કરશે. તો આ મૂળાક્ષરોના મંડાણથી આપણે સફળતાના લક્ષ્ય સુધી પહોંચીએ.

Please watch, like , subscribe and share this link to your valuable groups for the future of the students.

Gujarati Motivational by Dharmendra Kanala : 111172808
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now