મતલબ નથી તારા થી એ કહી દીધું
કરું છું એ સમય યાદ જયારે જોઈતો હતો તારો સાથ
કરવા માટે યાદ તને દરેક ક્ષણ વસમી છે
કહે છે બધા શ્વાસ લવ છું હું એવો છે વિશ્વાસ સૌને
અહીં છે બખોલ એવી જેમાં સતાયેલો છે પ્રેમ તારો
આવી છે તારી યાદ એ હેંચકી સાથ
કહેવા મતલબ નથી તારા થી મને
હર્ષા દલવાડી તનુ