*ઘૂંઘટ*
તારા ઘૂંઘટમાં મલકતી છલકતી આંખલડી જોઈ હરખાઈ ગયો.
જોઈ તને ઘૂંઘટમાં દિલ મારું ધબકતું થરરકતુ થઈ ગયો.
ઘૂંઘટ ની વચ્ચે પાંપણ ઝબકતી ફરકતી જોઇ હું મુગ્ધ થઇ ગયો.
નજર ખસી નહીં ત્યાં સુધી સપ્તપદીનો ફેરો સરુ થઈ ગયો.
વિદાય વેળા નો લાંબો ઘૂંઘટ
માથે હાથ મૂકીને સહું રડી ગયો.
પ્રણય પ્રિત ના પ્રથમ મિલનમાં ઘૂંઘટ ખુલ્યો ને નજરમાં એની ખોવાઈ ગયો.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ