" કે મુસાફર હું મુસાફિર છું લહેર ની વાટ લેવી છે...
અને
મળે જો સથવારો સારો તો એક બે વાત કેહવી છે..
હજારો ની સંખ્યામાં આપ મળો છો....
આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે...
સમંદર તો હૈયા માં છે એવી ઘુઘવાટ લેવી છે....
અને
કવનના છાંયડા માં હજારો ગાવ હાલી ને
આવે આફત તો સાથી ને ઘાત લેવી છે....
અને
હું તમારા જેવી છું મારી તાસીર જુદી છે
મળે હેતુ સાચા તો ચોપાટ લેવી છે....
અને
બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ન જોઈએ
તમારા બાગ ની એકજ સંગાથ રેહવી છે...
'મુસાફર હું મુસાફિર છું લહેર ની વાટ લેવી છે.. '
છેલ્લે હવે કહું તો....
તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે...
તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે...
આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે...
હું મુસાફિર છું હું મુસાફીર છું.......
???????