Gujarati Quote in Poem by Nishant Pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીના કઠિન સંઘર્ષના રસ્તા ક્યારેય "મે" ના અનુભવ્યું,

કેડે મને લઈ હંમેશા ઓ‌ માં, એ માર્ગ પર તે ચાલી બતાવ્યું,

એ ચૂભતાં માર્ગ હસતાં હસતાં, તે મને પઠન કરાવ્યું,

હજારો કિલોમીટર આજે બેઠો હું,તારા પ્રેમએ મારી પાસે આ લખાવ્યું.

- નિશાંત પંડ્યા

#મારી_ફુરસતે

Maari Fursate - મારી ફૂરસતે

#maari_fursate

Gujarati Poem by Nishant Pandya : 111172270
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now