Gujarati Quote in Good Night by તેજલ અલગારી

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે મારા કિશન જી તું તો બહુ busy ||

અહીંયા તારી યાદ માં એક એક ક્ષણ જાણે એક એક ભવ
અને તું કહે dear રાધા take it easy
મારા કિશન જી તું તો બહુ busy..

આટલો સોહામણો કેમ લાગે કે રાધા તારી યાદો પર control ના કરી શકે
એકવાર આવી જા બધું છોડી ને અને કહી દે બધા ને now i m busy
ખાલી મને જ ના કહ્યા કર કે રાધા take it easy...

અત્યારે તો જમાનો social media નો છે ના આવી શકે રૂબરૂ તો મોકલ whatsapp માં એક selfie
આવી ગયો તું સાક્ષાત એમ જાણી તારી રાધા થઈ જશે એકદમ happy ....

કેટલી lucky છે રૂકમણી જે જોઈ શકે તને face to face અને રહી શકે તારી near પણ અહિયાં તો એક એક ઝાડ પણ રડી ઉઠે જ્યારે જોવે મને તને યાદ કરતા dear ....

નથી હવે કોઈ શબ્દ મારી પાસે મારો પ્રેમ explain કરવા માટે
જો હવે હોઈ તને પણ feelings તો આવી જા ને જતાવવા માટે

ના કર હવે તું બહુ late કારણ કે તારી રાધા એકીટશે કરે છે તારી wait

લી. only yours રાધા

Gujarati Good Night by તેજલ અલગારી : 111172018
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now