Gujarati Quote in Shayri by Padmanabh Pandya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લખતાં સૌ શબ્દો સાવ સામાન્ય લાગે છે,
સ્પર્શથી તારા એમા લાગણીઓ જાગે છે ;
નથી સમજાતું શુ જાદુ છે તારા સંગાથમાં,
હવે વ્યર્થ શબ્દો પણ મારા ગીત લાગે છે....
- પદ્મજ

Gujarati Shayri by Padmanabh Pandya : 111171359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now