Gujarati Quote in Poem by कबीर

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિકરી.....!!!!!

પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખે છે દિકરી
પપ્પાને પોતાનો આદર્શ માને છે દિકરી
પપ્પા સાથે રીસામણાં મનામણાં કરે છે દિકરી
પપ્પાનાં વ્હાલ અને હૂંફથી જીવંત છે દિકરી
પપ્પાથી જ વિશ્વ છે જેનું એ છે દિકરી
પપ્પાનાં વ્હાલનો દરીયો છે દિકરી

મા નુ ઘરેણું છે દિકરી
મા ની વહાલસોયી સખી છે દિકરી
મા ની પણ મા છે દિકરી
મા ની મમતાની મીઠી છાપ છે દિકરી
મા ની આંખનુ કાજળ છે દિકરી

ઘરે મહેકતી સવારનો કલરવ છે દિકરી
ઘરમાં ઝાંઝરનો રણકાર છે દિકરી
ઘરમાં લક્ષ્મીરૂપ છે દિકરી
ઘરમાં સુખ-દુખમાં દવા જેવી છે દિકરી....

એ સમાજ સજા નહીં સપનું છે દિકરી.......
(Possible of grammar mistakes
Feelingમાં કોઈ Mistakes નથી..)

Gujarati Poem by कबीर : 111170881
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now