#kavyotsav -2
તું એટલે મ।રી દરેક કમી મં। થતો સંપૂર્ણત। નો અહેસ।સ
તું એટલે મ।ર। દુ: ખ ની બાદબાકી કરી સુખનો સરવ।ળો કરતું ગણિત
તું એટલે મ।ર। થ।ક ને અારામ અાપતો એક
આસરો
તું એટલે મ।રી ખુશીઅોમં। દોર।તી પ્રેમ ની સુંદર આકૃતિ
તું એટલે મ।રી નિર।શ। ન। અંધાર। મં। મળતુ આશ। નું કિરણ
- કવિતા પટેલ