Gujarati Quote in Poem by GAURANG KUBAVAT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV2

આજકાલ મને કશુક નવીન આવડ્યું .,હસતા,રમતા ને બોલતાં ફાવ્યું,

દર્પણ મા મુખ જોઉં છું તો એ પણ સવાલ પૂછવા લાગે છે શુ તું એજ છે જે કાલે હતો?,

વળી મનાવું દર્પણ ને સરખાવુ મારી જાત ને કહું હા હું એજ, દર્પણ કહે આજે તો હરિશ્ચંદ્ર ને જૂઠું બોલતાં આવડયું,

વાત થઈ હતી વાટાઘાટ ની બે પક્ષ વચ્ચે,કોઈ ની બબડાટ થી 'રાજઘાટ' બનાવતા ફાવી ગયુ,

માથા પર લકીર,પૈસા વિના નો માણસ ફકીર,હસ્તરેખા માં કંડારાયેલી છે ભવિષ્ય ની ઈબાદત ની ઇમારત,

અમસ્તા જ તમને પૂછું છું,સારુ છે ને બાકી તો આજે ખબર પૂછનાર એમ ક્યાં રસ્તા મા મળે છે,

દિવસભર ભલે કામ કરો રાત્રે શાંતિ થી સુવું , બધા નું થશે એ આપણું થશે એજ વિચારવું,

પ્રોબ્લેમ નાં સોલ્યુશન માટે મધ્યસ્થી નીમે, અઘ્યસ્થી ના અધ્યક્ષ સ્થાને પક્ષકાર બોલે,

હળવે થી હરિ આવશે, જીવ સોપી દેવો એના પાસે જીવન ના અંત નો કોન્ટ્રાક્ટ છે,

બાકી રહેલું જીવન ઈમાનદારી થી જીવીએ, બાકી તો નાદારી ના કરઝદાર છુટા ફરે છે,

જય ગુજરાત,જય ગુજરાતી
✍કુબાવત ગૌરાંગ.

Gujarati Poem by GAURANG KUBAVAT : 111169975
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now