Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *આનંદ થશે*

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

દિવસો ભર વિચાર ના કર !
હાલત પણ તારી ગંભીર થશે.

હાર માનીને એકલો બેઠો છે કેમ ?
આંખ ઉપાડ,સપના પણ તારા પૂરા થશે.

દુનિયાનું નામ જ છે દુઃખાલય !
સુખ પછી દુઃખ આવતા થશે.

ખુદ પર જ ભરોસો કરી આગળ થા !
ભગવાન પણ તારી સાથે થશે.

વ્યક્તિઓ પર આશા ના કર,
તારી આશાને એ મારતા થશે.

ભગવાન તરફ શ્રદ્ધાથી તો જો !
અંદરથી તને પણ આનંદ થશે.

*આનંદ થશે*..

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111169971
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now