Gujarati Quote in Thought by Bhoomi Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાતોમાં બે હજાર બ્હાના, પણ બે આંખોમાં એક સત્ય દેખાય છે જ્યારે,

વર્તનમાં એક અલગ વ્યવહાર, પણ ગાલ પર લાલી અપાર દેખાય છે જ્યારે,

વાત ફેરવવાનાં ઘણાં પ્રયાસ, પણ વાળ કાન પાછળ કરતાં ચોરી પકડાઈ છે જ્યારે,

શ્વાસની ધીમી ગતિ, પણ હ્રદયનો એ ઝડપી ધબકાર સંભળાય છે જ્યારે,

નિરાંત ભર્યો ચહેરો, પણ વાત વાતમાં મન અને મગજ કચવાય છે જ્યારે,

મન, વચન, અસ્તિત્વ અને જીવન પલટાઈ છે ત્યારે.....

Gujarati Thought by Bhoomi Shah : 111169928
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now